વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૩ પાન ૨
  • મે ૨૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૦નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૫/૧૩ પાન ૨

મે ૨૦નું અઠવાડિયું

ગીત ૫ (45) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૫, ફકરા ૧૦-૧૭, પાન ૨૦૩ બૉક્સ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યોહાન ૮-૧૧ (૧૦ મિ.)

નં. ૧: યોહાન ૮:૧૨-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: જૂઠા શિક્ષકોથી દૂર રહેવા કેવા પગલાં લઈ શકીએ?—રોમ. ૧૬:૧૭; ૨ યોહા. ૯-૧૧ (૫ મિ.)

નં. ૩: દાનિયેલને ભાવિનું દર્શન મળે છે—bm પાન ૧૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૭ (212)

૧૦ મિ: પ્રચારકાર્ય વધારવાની રીતો—ભાગ ૩. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તક, પાન ૧૧૬, ફકરા ૧થી પાન ૧૧૭, ફકરા ૧ સુધીની માહિતી ઉપર ચર્ચા. રાજ્યગૃહ બાંધકામમાં ભાગ લીધો હોય એવા પ્રકાશકનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો.

૧૦ મિ: વાતચીત શરૂ કરવા માટે પત્રિકાઓનો ઉપયોગ કરો. સપ્ટેમ્બર ૨૦૦૦ આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ચર્ચા. પ્રચારમાં મળતા લોકોને એકસાથે બે-ત્રણ પત્રિકાઓ બતાવવાનું પ્રકાશકોને ઉત્તેજન આપો. પ્રકાશકો પત્રિકાઓનું ફોલ્ડર હંમેશાં સાથે રાખી શકે, જેથી તેઓ દરેક તકનો લાભ ઉઠાવીને સાક્ષી આપી શકે. (રાજ્ય સેવા ૮/૧૦ પાન ૫) જુદી જુદી પત્રિકાઓ બાઇબલ વિદ્યાર્થીઓને આપી શકાય, જેથી તેઓ એનો ઉપયોગ પોતાના માટે કરી શકે. તેમ જ, તેઓ બાઇબલમાંથી જે શીખી રહ્યા છે એ બીજા રસ ધરાવનારા લોકોને જણાવવા એ આપી શકે.

૧૦ મિ: “આમાં કોને રસ પડશે?” સવાલ-જવાબ. ભાઈ-બહેનોને પૂછો કે મંડળના પ્રચાર વિસ્તારમાં એવા અમુક કયા વેપારધંધા અને સ્થાનિક સરકારી વિભાગો છે, જેઓને આપણા મૅગેઝિનોમાંના અમુક લેખો વાંચવામાં રસ પડી શકે.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો