મે ૧૩નું અઠવાડિયું
ગીત ૨૨ (185) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૫, ફકરા ૧-૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યોહાન ૫-૭ (૧૦ મિ.)
નં. ૧: યોહાન ૬:૨૨-૪૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરનો સંદેશો આપતા પ્રબોધકો—bm પાન ૧૭ (૫ મિ.)
નં. ૩: ગણના ૧૫:૩૭-૪૦માં આપેલા સિદ્ધાંતને આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૧૦ મિ: મે અને જૂન મહિનાની સાહિત્ય ઑફર. ટૉક. ટૂંકમાં જણાવો કે જે પત્રિકાઓ આપવાના છીએ એ તમારા પ્રચાર વિસ્તારમાં કેવી રીતે મદદ આપી શકે. એક અથવા બે દૃશ્યથી બતાવો કે ઘર ઘરના પ્રચાર કાર્યમાં પત્રિકા કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૫:૧૧, ૧૨ અને માથ્થી ૧૧:૧૬-૧૯ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૦ મિ: “પ્રચાર કરવા આપણને શું પ્રેરે છે?” સવાલ-જવાબ.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના