વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૩ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૪/૧૩ પાન ૪

જાહેરાતો

◼ એપ્રિલ માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. મે અને જૂન: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્‍નત ક્યાં હશે?, શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ?, યહોવાહ—તે કોણ છે?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને શું આ જગત બચશે? જો વ્યક્તિને રસ પડે, તો બાઇબલ અભ્યાસ કેવી રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો. જુલાઈ અને ઑગસ્ટ: ૩૨ પાનની આ પુસ્તિકાઓમાંથી કોઈ પણ વાપરો: સર્વ લોકો માટેનું પુસ્તક, શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, બાઇબલનો સંદેશો શું છે? જીવનનો હેતુ શું છે?—તમે એ કઈ રીતે મેળવી શકો? અને ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો