માર્ચ ૨૫નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૨, ફકરા ૧૫-૨૨, પાન ૧૬૦ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લુક ૪-૬ (૧૦ મિ.)
નં. ૧: લુક ૪:૨૨-૩૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જાય છે—bm પાન ૧૧ (૫ મિ.)
નં. ૩: ઈસુ સજીવન થયા એનો પુરાવો શું છે?—૧ કોરીં. ૧૫:૩-૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. પાન દસ પર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે એપ્રિલ મહિનાના પહેલા શનિવારે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકાય. દરેકને એમાં ભાગ લેવા ઉત્તેજન આપો.
૨૫ મિ: “આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું: ઈશ્વર પાસેથી ખુશખબર!” સવાલ જવાબ. ફકરા ૬ની ચર્ચા કરતી વખતે બે દૃશ્ય બતાવો.
ગીત ૩ (32) અને પ્રાર્થના