માર્ચ ૧૮નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૨, ફકરા ૯-૧૪ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લુક ૧-૩ (૧૦ મિ.)
નં. ૧: લુક ૧:૨૪-૪૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: સ્મરણપ્રસંગમાં ફક્ત કોણ રોટલી ખાય શકે અને દ્રાક્ષદારૂ પી શકે? (૫ મિ.)
નં. ૩: સ્મરણપ્રસંગ વર્ષમાં કેટલી વાર ઊજવવો જોઈએ અને ક્યારે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૧૨ મિ: “પ્રેમથી આવકાર આપીએ.” સવાલ જવાબ. બે ટૂંકા દૃશ્ય બતાવો. પહેલામાં બતાવો કે પ્રકાશક પહેલ કરીને સ્મરણપ્રસંગમાં આવેલી વ્યક્તિને મળે છે. બીજા દૃશ્યમાં, સભા પછી પ્રકાશક ફરીથી એ વ્યક્તિને મળીને અભ્યાસ માટેની ગોઠવણ કરે છે.
૧૮ મિ: “આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું: યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?” સવાલ જવાબ. સાત મિનિટનું દૃશ્ય બતાવો જેમાં પ્રકાશક આ પુસ્તિકામાંથી એક પાઠ વિદ્યાર્થી સાથે ચર્ચા કરે છે.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના