વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૩ પાન ૧
  • માર્ચ ૧૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૧નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૩/૧૩ પાન ૧

માર્ચ ૧૧નું અઠવાડિયું

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૨, ફકરા ૧-૮ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: માર્ક ૧૩-૧૬ (૧૦ મિ.)

નં. ૧: માર્ક ૧૪:૨૨-૪૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સ્મરણપ્રસંગનું મહત્ત્વ શું છે? (૫ મિ.)

નં. ૩: દ્રાક્ષદારૂ અને રોટલી શું દર્શાવે છે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૩ (113)

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. માથ્થી ૧૦:૭-૧૦ અને લુક ૧૦:૧-૪ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૧૦ મિ: પ્રચારકાર્ય વધારવાની રીતો—ભાગ ૧. ઑગસ્ટ ૨૦૦૧ આપણી રાજ્ય સેવાના પાન ૮ ઉપરના લેખને આધારે ચર્ચા. એક-બે એવા પ્રકાશકોના ઇન્ટર્વ્યૂં લો, જેઓ પૂરા સમયની સેવા કરતા હોય. કેવી મુશ્કેલીઓનો તેઓએ સામનો કરવા પડ્યો? મંડળ અને કુટુંબે કઈ રીતે મદદ કરી? તેઓને કેવા આશીર્વાદ મળ્યા?

૧૦ મિ: “પૂરા દિલથી સ્મરણપ્રસંગની તૈયારી કરીએ.” સવાલ જવાબ. સ્મરણપ્રસંગ માટેની મંડળની જોગવાઈ અને પત્રિકા આપવાની ઝુંબેશ કેવી જઈ રહી છે એ જણાવો.

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો