વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૩ પાન ૨
  • જાન્યુઆરી ૨૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૧નું અઠવાડિયું
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧/૧૩ પાન ૨

જાન્યુઆરી ૨૧નું અઠવાડિયું

ગીત ૧૪ (117) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૦, ફકરા ૧-૮ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: માથ્થી ૧૨-૧૫ (૧૦ મિ.)

નં. ૧: માથ્થી ૧૪:૨૩–૧૫:૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે—bm પાન ૫ (૫ મિ.)

નં. ૩: શાંતિ જાળવી રાખનાર ઈસ્હાક પાસેથી શું શીખી શકીએ?—ઉત. ૨૬:૧૯-૨૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૭ (127)

૧૫ મિ: ખુશ ખબર પ્રગટ કરવાનું છોડશો નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) ઉત્સાહથી પ્રચાર કરતા હોય એવા એક કે બે ભાઈ-બહેનનું ઇન્ટરવ્યૂ લો. પ્રચાર કામને જીવનમાં પહેલું રાખવા તેઓને શું મદદ કરે છે? પ્રચાર કરવા તેઓ કેવી તૈયારી કરે છે? પ્રચાર કરવાથી તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે ગાઢ બન્યો છે?

૧૫ મિ: “વ્યક્તિગત પ્રચાર વિસ્તારથી કેવા ફાયદા થઈ શકે?” સવાલ-જવાબ.

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો