જાન્યુઆરી ૧૪નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૯, ફકરા ૨૨-૨૬, પાન ૧૨૫ બૉક્સ, વધારે માહિતી પાન ૨૪૯-૨૫૧ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: માથ્થી ૭-૧૧ (૧૦ મિ.)
નં. ૧: માથ્થી ૧૦:૨૪-૪૨ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: સમજદાર બનો અને વ્યર્થ બાબતો પાછળ પડવાનું ટાળો—૧ શમૂ. ૧૨:૨૧; નીતિ. ૨૩:૪, ૫ (૫ મિ.)
નં. ૩: ઈશ્વર સુંદર ધરતી આપે છે—bm પાન ૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૪ (200)
૧૦ મિ: વ્યવહારું રીતે મદદ પૂરી પાડો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૮૮ ફકરા ૪થી પાન ૧૮૯ ફકરા ૪ સુધીની માહિતીને આધારે ટોક. એવાં ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો, જેમને સત્યમાં પ્રગતિ કરવાં મંડળ દ્વારા વ્યક્તિગત મદદ મળી હોય.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માથ્થી ૪:૧-૧૧ વાંચો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૦ મિ: “પૂરેપૂરી રીતે ‘સાક્ષી’ આપીએ.” સવાલ-જવાબ.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના