વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૨ પાન ૩
  • નવેમ્બર ૨૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૬નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૨ પાન ૩

નવેમ્બર ૨૬નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૭, ફકરા ૨૦-૨૮ (૩૦ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: મીખાહ ૧-૭ (૧૦ મિ.)

નં. ૧: મીખાહ ૩:૧-૧૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ભૌતિક જરૂરિયાતોથી સહાય કરવી—fy પાન ૧૭૪-૧૭૫, ફકરા ૪-૫ (૫ મિ.)

નં. ૩: કઈ રીતે કહી શકીએ કે યહોવા પ્રાર્થનાના સાંભળનાર છે?—૧ યોહા. ૫:૧૪ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૧૫ મિ: તમારા દાનથી ઈશ્વર ખુશ છે. નવેમ્બર ૧, ૨૦૦૫ ચોકીબુરજના પાન ૨૬-૩૦ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે.

૧૫ મિ: “પોતાને રોકશો નહિ—સમય નથી એમ ન વિચારો.” સવાલ-જવાબ. બહુ વ્યસ્ત હોવા છતાં બાઇબલ અભ્યાસ ચલાવતા હોય એવા ભાઈ કે બહેનનું ટૂંકું ઇન્ટરવ્યૂ લો.

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો