નવેમ્બર ૧૨નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૭, ફકરા ૧-૯, પાન ૮૮, ૯૦ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: આમોસ ૧-૯ (૧૦ મિ.)
નં. ૧: આમોસ ૩:૧-૧૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: સાથીનો વિરહ જીરવવો—fy પાન ૧૭૦-૧૭૧, ફકરા ૨૦-૨૨ (૫ મિ.)
નં. ૩: ગીતશાસ્ત્ર ૫૧:૧૭ સમજવાથી આપણને કયો લાભ થઈ શકે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માર્ક ૧:૧૬-૨૦ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
૧૫ મિ: “મહેનતના ફળમાં આનંદ માણો.” સવાલ-જવાબ.
ગીત ૮ (51) અને પ્રાર્થના