ઑક્ટોબર ૨૨નું અઠવાડિયું
ગીત ૧ (13) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૬, ફકરા ૧-૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હોશીઆ ૧-૭ (૧૦ મિ.)
નં. ૧: હોશીઆ ૬:૧–૭:૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: વૃદ્ધાવસ્થામાં દેવે મૂલ્યવાન ગણ્યા—fy પાન ૧૭૧-૧૭૨, ફકરા ૨૩-૨૫ (૫ મિ.)
નં. ૩: શરમને તુચ્છ ગણીને ઈસુના પગલે ચાલીએ—હિબ્રૂ ૧૨:૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૫ (45)
૧૦ મિ: સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—ભાગ ૬. ફેબ્રુઆરી ૧, ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૬ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
૨૦ મિ: “પૂરા સમયની સેવામાં મળતી ખુશી.” ભાઈ-બહેનો સાથે ચર્ચા. પૂરા સમયની સેવા કરતા હોય એવા ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લો, જેઓએ યુવાનીથી જ ઈશ્વરની ભક્તિમાં પોતાના ધ્યેયો પૂરા કર્યા હોય. યુવાનોને ઈશ્વરની ભક્તિમાં ધ્યેયો બાંધવા અને એને પૂરા કરવા ઉત્તેજન આપો.
ગીત ૮ (51) અને પ્રાર્થના