વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૨ પાન ૨
  • જુલાઈ ૧૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૬નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૭/૧૨ પાન ૨

જુલાઈ ૧૬નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૨, ફકરા ૧-૧૧ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૧૫-૧૭ (૧૦ મિ.)

નં. ૧: હઝકીએલ ૧૬:૧૪-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યોહાન ૧૮:૩૭માં ઈસુ કયા સત્યની વાત કરતા હતા? (૫ મિ.)

નં. ૩: વાસ્તવિક બનો—fy પાન ૧૫૪, ફકરા ૫-૬ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૨ (93)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: સારા પ્રચારક બનવા દેવશાહી સેવા શાળાનો લાભ લો. શાળા નિરીક્ષક મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૬, ફકરા ૧થી પાન ૮ની માહિતીને આધારે ટૉક આપશે. એક કે બે પ્રકાશકોનું ઇન્ટર્વ્યૂ લો. તેઓને પૂછો કે સારા પ્રચારક બનવા શાળામાંથી તેઓને કેવી મદદ મળી છે.

૨૦ મિ: “ભગવાનનું સાંભળવા લોકોને મદદ કરો.” સવાલ જવાબ. ફકરા પાંચની ચર્ચા કરો ત્યારે દૃશ્યથી બતાવો કે કેવી રીતે આ પુસ્તિકા લોકોને આપી શકાય. ફકરા ૬ની ચર્ચા કર્યા પછી ત્રણ મિનિટના દૃશ્યથી બતાવો કે કેવી રીતે પ્રકાશક ભગવાનનું સાંભળો પુસ્તિકા વાપરીને બાઇબલ અભ્યાસ ચલાવે છે અને પાન ૪ ઉપરના પહેલા ચિત્રની ચર્ચા કરે છે.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો