વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૨ પાન ૧
  • જુલાઈ ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૭/૧૨ પાન ૧

જુલાઈ ૯નું અઠવાડિયું

ગીત ૧ (13) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

ઈશ્વરનો પ્રેમ: ફકરા ૧૦-૧૮, પાન ૧૫નું બૉક્સ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૧૧-૧૪ (૧૦ મિ.)

નં. ૧: હઝકીએલ ૧૧:૧૪-૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: લગ્‍ન તૂટવાની અણિ પર હોય તો—fy પાન ૧૫૩-૧૫૪, ફકરા ૧-૪ (૫ મિ.)

નં. ૩: નમ્રતા શું છે અને એ આપણને યહોવાના દિવસની રાહ જોવા કઈ રીતે મદદ કરી શકે?—સફા. ૨:૩ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૮ (130)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: સારી રીતે ફરી મુલાકાત કરીએ. આપેલા પ્રશ્નો પર ચર્ચા: (૧) આપણે દરેક વાર ફરી મુલાકાત કરીએ ત્યારે મનમાં કેમ ધ્યેય રાખવો જોઈએ? (૨) શરૂઆતની અમુક મુલાકાતોમાં કેટલો સમય રહેવું જોઈએ? (૩) આપણે ફરી મળીએ ત્યારે કેવી રીતે પોતાનો પરિચય આપવો જોઈએ? (૪) વ્યક્તિ જો કહે કે તેને રસ નથી, તો આપણે શું કહીશું? (૫) કોઈએ પત્રિકા, મૅગેઝિન, કે પુસ્તિકા લીધી હોય તો તેઓને ક્યારે અને કેવી રીતે બાઇબલ શીખવે છે પુસ્તક આપી શકાય? (૬) ફરી મુલાકાત માટે આપણને ક્યાંથી માહિતી મળી શકે? (૭) વ્યક્તિ ઘરે મળતી ન હોય તો, તેનામાં કઈ રીતે સત્ય માટે રસ જગાડી શકીએ? (૮) ફરી મુલાકાત કરતા હોઈએ ત્યારે, ઓછા અનુભવી પ્રકાશકોને કેવી રીતે તાલીમ આપી શકીએ?

૧૫ મિ: “તમારી પાસે ‘ગર્વ લેવાનું’ કયું કારણ છે?” સવાલ જવાબ. ફકરા ૪ની ચર્ચા કરતી વખતે, દર મહિને પ્રચારનો રિપૉર્ટ આપવા ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો