વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૨ પાન ૩
  • જૂન ૨૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૫નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૬/૧૨ પાન ૩

જૂન ૨૫નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૩૩ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: હઝકીએલ ૧-૫ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૧ (13)

૧૦ મિ: જાહેરાતો.

૧૫ મિ: “આપેલી રજૂઆતોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય?”

જાન્યુઆરી, ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૮ ઉપરના લેખને આધારે સવાલ-જવાબથી ચર્ચા. લેખની ચર્ચા કર્યાં પછી, પાન ૪ ઉપર આપેલાં સૂચનો આપણા વિસ્તારમાં લાગુ પડે એવું દૃશ્ય બતાવો: જુલાઈ મહિનાના પહેલાં શનિવારે બાઇબલ અભ્યાસ કેવી રીતે શરૂ કરી શકાય.

૧૦ મિ: “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો.” સવાલ-જવાબ. પુસ્તકની ખાસ બાબતો ચમકાવો. બધાને ઉત્તેજન આપો કે તેઓ નિયમિત રીતે સભાઓમાં આવે અને એની ચર્ચામાં દિલથી ભાગ લે.

ગીત ૪ (37) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો