જૂન ૧૧નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૨૯, ૧૩૦ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયાનો વિલાપ ૧-૨ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયાનો વિલાપ ૨:૧૧-૧૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મનુષ્યો કેવી રીતોએ ‘પૃથ્વીનો નાશ કરે છે’?—પ્રકટી. ૧૧:૧૮ (૫ મિ.)
નં. ૩: ઘરમાંની હિંસાથી થતું નુકશાન—fy પાન ૧૪૭, ફકરા ૧૪-૧૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? મંડળના સેક્રેટરી ભાઈ-બહેનો સાથે ચર્ચા કરશે. સ્મરણપ્રસંગના સમયગાળામાં ભાઈ-બહેનોએ કેવું કામ કર્યું એ જણાવો અને તેઓના કાર્ય બદલ પ્રશંસા કરો. સ્મરણપ્રસંગ માટે આમંત્રણ પત્રિકા આપતા, પ્રસંગમાં આવેલાઓની ફરી મુલાકાત કરતા અને સહાયક પાયોનિયરીંગ દરમિયાન થયેલા સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.
૨૦ મિ: “પ્રચાર કરવાના ૧૨ કારણો.” ભાઈ-બહેનો સાથે ચર્ચા.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના