વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૨ પાન ૧
  • મે ૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૫/૧૨ પાન ૧

મે ૧૪નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૨૧, ૧૨૨ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૩૯-૪૩ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૪૦:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: શું મનુષ્યો ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકે?—હિબ્રૂ ૪:૧૦, ૧૧ (૫ મિ.)

નં. ૩: શું ભૌતિક દોડ તમારું ઘર વિભાજિત કરે છે?—fy પાન ૧૪૦-૧૪૧, ફકરા ૨૬-૨૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૯ (143)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: એનાથી સર્વ જાણશે કે તમે મારા શિષ્યો છો. (યોહા. ૧૩:૩૫) નવેમ્બર ૧, ૨૦૦૯ના ચોકીબુરજના પાન ૨૨, ફકરા ૧-૪ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. એમાંથી શું શીખવા મળ્યું એ ભાઈ-બહેનોને પૂછો.

૧૫ મિ: “પ્રચારમાં સાવચેત રહીએ.” સેવા નિરીક્ષક દ્વારા સવાલ-જવાબ. સમજાવો કે પ્રચાર વિસ્તારમાં મંડળ કઈ રીતે એ માહિતીને લાગુ પાડી શકે.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો