એપ્રિલ ૧૬નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: ૧૧૬ “વિદાય વેળા વધુ શિખામણ” ગૌણ મથાળા સુધી (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૨૫-૨૮ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયા ૨૭:૧-૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બાળકોને તાલીમ આપવી—fy પાન ૧૩૩-૧૩૪, ફકરા ૧૨-૧૫ (૫ મિ.)
નં. ૩: મોટાઓને માન આપવા વિષે બાઇબલ શું કહે છે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૪ (37)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: શીખવાની કળા વિકસાવીએ—ભાગ ૩. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૫૯-૬૧ની માહિતીને આધારે ટૉક.
૧૫ મિ: “રસ્તા પર ખુશખબર ફેલાવવાની સારી રીત.” સેવા નિરીક્ષક સવાલ-જવાબથી ચર્ચા કરશે. તમારા વિસ્તારમાં લાગુ પડે એ રીતે માહિતી જણાવો. લેખમાંથી એક-બે મુદ્દા ચમકાવતું ટૂંકુ દૃશ્ય બતાવો.
ગીત ૧૩ (113) અને પ્રાર્થના