એપ્રિલ ૨નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૧૩, ૧૧૪ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૧૭-૨૧ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયા ૨૧:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: શેતાનના રાજથી શું સાબિત થયું છે? (૫ મિ.)
નં. ૩: તમારા પતિનો ધર્મ જુદો હોય તો—fy પાન ૧૨૯-૧૩૨, ફકરા ૩-૯ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૪ (117)
૧૦ મિ: જાહેરાતો. આ પાન પર આપેલાં સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે એપ્રિલના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: એપ્રિલ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો. ચોકીબુરજના શરૂઆતના લેખો બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. એવી જ રીતે સજાગ બનો!ના શરૂઆતના લેખો માટે પણ કરો. સમય હોય તો કોઈ પણ મૅગેઝિનમાંથી એકાદ લેખ વિષે પૂછી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના