વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૨ પાન ૫
  • માર્ચ ૨૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૬નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૩/૧૨ પાન ૫

માર્ચ ૨૬નું અઠવાડિયું

ગીત ૧૨ (93) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૧૧ “ખ્રિસ્ત રાજ્ય સત્તામાં આવે છે ત્યારે,” અને પ્રકરણ ૧૧૨ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૧૨-૧૬ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૧૩:૧-૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સ્મરણપ્રસંગમાં ફક્ત કોણ રોટલી ખાઈ શકે અને દ્રાક્ષદારૂ પી શકે? (૫ મિ.)

નં. ૩: સ્મરણપ્રસંગ વર્ષમાં કેટલી વાર ઊજવવો જોઈએ અને ક્યારે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો. મંડળને જણાવો કે હજી કેટલા વિસ્તારમાં સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવાની બાકી છે.

૧૦ મિ: બધાને આવકારીએ. (હિબ્રૂ ૧૩:૧, ૨) વડીલ ટોક આપશે. તમારા મંડળે સ્મરણપ્રસંગની કઈ ગોઠવણ કરી છે એ જણાવો. સ્મરણપ્રસંગમાં આવનારા બધાને અને ઠંડા પડી ગએલા પ્રકાશકને આપણે દરેક કઈ રીતે આવકાર આપી શકીએ એ જણાવો. બે ટૂંકા દૃશ્ય બતાવો. પહેલામાં બતાવો કે આમંત્રણ પત્રિકા મેળવીને સ્મરણપ્રસંગમાં આવેલી વ્યક્તિને પ્રકાશક મળે છે. પછી બીજામાં, એ સભા પછી પ્રકાશક ફરીથી એ વ્યક્તિને મળીને અભ્યાસ માટેની ગોઠવણ કરે છે.

૨૦ મિ: બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો. સપ્ટેમ્બર ૧, ૨૦૦૭ ચોકીબુરજના પાન ૨૮-૨૯, ફકરા ૮-૧૨ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

ગીત ૫ (45) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો