જાન્યુઆરી ૨૩નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૯૭, ૯૮ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયા ૩૮-૪૨ (૧૦ મિ.)
નં. ૧: યશાયા ૩૯:૧–૪૦:૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: કુટુંબનું સભ્ય બીમાર હોય ત્યારે—fy પાન ૧૧૬-૧૧૭, ફકરા ૧-૪ (૫ મિ.)
નં. ૩: ઈશ્વરનું શિક્ષણ સૌથી ઉત્તમ—ફિલિ. ૩:૮ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૫ (191)
૧૦ મિ: જાહેરાતો. ફેબ્રુઆરીની સાહિત્ય ઑફર જણાવો. એક અથવા બે રજૂઆત દૃશ્યથી બતાવો. આવતા અઠવાડિયાની સેવા સભા માટે ભાઈ-બહેનોને નવેમ્બર ૨૦૦૬ આપણી રાજ્ય સેવાનું ઇન્સર્ટ લાવવાનું યાદ કરાવો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માર્ક ૧૦:૧૭-૩૦ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે, એની ચર્ચા કરો.
૧૫ મિ: “‘સર્વ’ લોકોને ખુશખબર જણાવીએ.” સવાલ-જવાબ. રાજ્ય સેવા સાથે આવેલી ઈન્સર્ટમાં, મોટી પુસ્તિકાઓના મકસદની ચર્ચા કરો. પછી તમારા વિસ્તારના લોકોને મદદ કરે એવી બે પુસ્તિકા વિષે જણાવો. એમાં કેવા કેવા લેખો છે એની ચર્ચા કરો. પછી એ બંને પુસ્તિકાની રજૂઆત દૃશ્યથી બતાવો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના