વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૨ પાન ૧
  • જાન્યુઆરી ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧/૧૨ પાન ૧

જાન્યુઆરી ૯નું અઠવાડિયું

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૯૩, ૯૪ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યશાયા ૨૯-૩૩ (૧૦ મિ.)

નં. ૧: યશાયા ૩૦:૧૫-૨૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: એકલાપણા વિરુદ્ધ લડાઈ જીતવી—fy પાન ૧૧૦-૧૧૩, ફકરા ૧૮-૨૨ (૫ મિ.)

નં. ૩: મામૂલી માણસ પણ કઈ રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાવી શકે?—માથ. ૬:૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૩ (113)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: બીજી ભાષા બોલતા લોકોને પણ સંદેશો જણાવીએ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. ગુડ ન્યૂઝ ફોર પીપલ ઑફ ઓલ નેશન્સ પુસ્તિકાના પાન બેની માહિતીને આધારે ટૉક. આ પુસ્તિકા કેવી રીતે વાપરી શકાય એનું દૃશ્ય બતાવો.

૧૦ મિ: બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એના પુરાવા. બાઇબલ શીખવે છે પુસ્તકનું પ્રકરણ ૨, ફકરા ૬-૧૭ને આધારે ચર્ચા.

૧૦ મિ: “સમજી-વિચારીને મુક્કાબાજી કરીએ.” સવાલ-જવાબ. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો કે દરેક દિવસે જુદા જુદા સમયે લોકો ક્યાં મળી શકે.

ગીત ૨૫ (191) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો