વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૧ પાન ૪
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૧ પાન ૪

મૅગેઝિન આપતા આમ કહી શકીએ

ચોકીબુરજ જાન્યુઆરી ૧

“શા માટે આજકાલ આટલી બધી કુદરતી આફતો આવે છે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં પહેલેથી જણાવ્યું છે કે એક સમયે આવી આફતો આવશે જ. એના વિષે શું હું તમને શાસ્ત્રમાંથી વાંચી આપું? [ઘરમાલિકને રસ હોય તો માત્થી ૨૪:૭, ૮ વાંચી આપો.] આ મૅગેઝિન આ સવાલોના જવાબ આપે છે: આજે આટલી બધી કુદરતી આફતો કેમ આવે છે? શું એનાથી ઈશ્વર આપણને સજા કરે છે? ઈશ્વર સર્વ કુદરતી આફતોનો અંત લાવશે એ માનવાના આપણી પાસે કયા કારણો છે?”

સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ

તાજેતરમાં થયેલા કરુણ બનાવની વાત કરો. પછી આમ કહી શકો: “ઈશ્વર કેમ આવી બાબતો ચાલવા દે છે? [જવાબ આપવા દો.] જેઓ એના ભોગ બન્યા છે તેઓ પર ઈશ્વરને ખૂબ દયા આવે છે. એ વિષે શાસ્ત્રમાંથી કંઈક વાંચી આપું? [ઘરમાલિકને રસ હોય તો નિર્ગમન ૩:૭ વાંચી આપો.] શાસ્ત્ર એ પણ જણાવે છે કે ઈશ્વર કેમ દુષ્ટતા ચાલવા દે છે અને જલદી જ તે આ બધી દુષ્ટતાનો અંત લાવશે. એ વિષે આ મૅગેઝિન વધારે સમજાવે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો