વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૧ પાન ૩
  • ડિસેમ્બર ૨૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૬નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૧ પાન ૩

ડિસેમ્બર ૨૬નું અઠવાડિયું

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૯, ૯૦ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યશાયાહ ૧૭-૨૩ (૧૦ મિ.)

દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો. “કિંગ્ડમ સોંગનો આનંદ માણવાની એક રીત” ભાગની ચર્ચા કરો.

૧૫ મિ: પ્રચારમાં બાઇબલ વાપરીએ. આપણી રાજ્ય સેવા, સપ્ટેમ્બર ૨૦૦૯, પાન બેને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રચારમાં બાઇબલમાંથી વાંચવાથી લોકો પર કેવી અસર થાય છે એ ટૂંકા દૃશ્યથી બતાવો. વિરોધ થતો હોય એવા વિસ્તારમાં પ્રકાશક કઈ રીતે સમજી-વિચારીને બાઇબલ વાપરી શકે એ સમજાવો.

૧૫ મિ: આપણે શું શીખી શકીએ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. પ્રેરિતોના કૃત્યો ૧૦:૧-૩૫ વાંચો. આ અહેવાલ આપણા પ્રચાર વિસ્તારમાં કેવી રીતે લાગુ પડે છે એની ચર્ચા કરો.

ગીત ૬ (૪૩) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો