નવેમ્બર ૨૧નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૨, ૮૩ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: સભાશિક્ષક ૭-૧૨ (૧૦ મિ.)
નં. ૧: સભાશિક્ષક ૯:૧૩–૧૦:૧૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: પ્રેમ અદેખાઈ કરતો નથી—૧ કોરીં. ૧૩:૪ (૫ મિ.)
નં. ૩: બાળકો ઈસુ પાસેથી શું શીખી શકે છે?—w૦૯ ૭/૧ પાન ૧૭ ફકરા ૧૬-૧૮ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૫ (191)
૧૦ મિ: જાહેરાતો. સવાલ-જવાબ. ટોક.
૧૫ મિ: સાક્ષી આપવાથી સતાવણી થાય છે. (લુક ૨૧:૧૨, ૧૩) ડિસેમ્બર ૨૦૦૭ ચોકીબુરજના અભ્યાસ લેખોનું બ્રોશર (br1-GU) પાન ૨૩, ફકરો ૧; ચોકીબુરજ ઑગષ્ટ ૧, ૨૦૦૭ પાન ૨૩, ફકરો ૨૧; મે ૧, ૨૦૦૫ પાન ૧૮, ફકરા ૧-૩ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે આમાંથી શું શીખવા મળ્યું છે.
૧૦ મિ: ડિસેમ્બર મહિનાની સાહિત્ય ઑફર. ભાઈ-બહેનો સાથે ચર્ચા. મૅગેઝિન કઈ રીતે આપવું એની ચર્ચા કરો અને ટૂંકમાં એક-બે દૃશ્ય બતાવો.
ગીત ૨૭ (212) અને પ્રાર્થના