વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૧ પાન ૧
  • નવેમ્બર ૧૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૪નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૧ પાન ૧

નવેમ્બર ૧૪નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૦, ૮૧ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: સભાશિક્ષક ૧-૬ (૧૦ મિ.)

નં. ૧: સભાશિક્ષક ૬:૧-૧૨ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુ પાસેથી માતા-પિતા શું શીખી શકે છે?—w૦૯ ૭/૧ પાન ૧૬ ફકરા ૧૧-૧૫ (૫ મિ.)

નં. ૩: આપણે શા માટે રોમનો ૧૨:૧૯ની સલાહ પાળવી જોઈએ? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: ‘રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.’ નવેમ્બર ૧, ૨૦૦૭ ચોકીબુરજના પાન ૧૯-૨૩ની માહિતીને આધારે વડીલ ટૉક આપશે.

૧૫ મિ: “રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત કરીએ.” સવાલ-જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી દૃશ્યથી બતાવો કે પ્રકાશક મનમાં મોટેથી ફરી મુલાકાતની તૈયારી કરે છે. તે લખેલી નોંધ જુએ છે. તેમ જ, પૂછેલા સવાલનો કેવી રીતે જવાબ આપવો અને બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી કઈ રીતે અભ્યાસ શરૂ કરશે એ વિચારે છે.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો