ઑક્ટોબર ૩૧નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૭૬, ૭૭ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નીતિવચનો ૨૨-૨૬ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૦ મિ: જાહેરાતો. “તમારા સાહિત્યની હાલત કેવી છે?” ટૉક.
૧૫ મિ: પ્રચારમાં શોભતો પહેરવેશ મહત્ત્વનો છે. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૩૧-૧૩૪ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે વડીલ ચર્ચા કરશે.
૧૦ મિ: નવેમ્બર મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો. ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૪ (37) અને પ્રાર્થના