વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૧ પાન ૨
  • ઑક્ટોબર ૧૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૭નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૧ પાન ૨

ઑક્ટોબર ૧૭નું અઠવાડિયું

ગીત ૬ (43) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૭૨, ૭૩ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નીતિવચનો ૧૨-૧૬ (૧૦ મિ.)

નં. ૧: નીતિવચનો ૧૫:૧-૧૭ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: યહોવાહને પસંદ પડે એવી પ્રાર્થનાઓ કઈ રીતે તેમના માટે સુગંધી ધૂપ જેવી છે?—ગીત. ૧૪૧:૨; પ્રકટી. ૫:૮ (૫ મિ.)

નં. ૩: પ્રમાણિક રહેવાથી કઈ રીતે ઈશ્વરને મહિમા મળે છે?—w૦૯ ૬/૧ પાન ૨૫ ફકરા ૧૩-૧૫ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૯ (222)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. માત્થી ૫:૧૧, ૧૨, ૧૪-૧૬, ૨૩, ૨૪ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૧૦ મિ: ઘરમાલિકને જાતે બાઇબલમાંથી જોવા દો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૪૫ની માહિતીની આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: “પ્રચાર કરતા અચકાઈએ નહિ.” સવાલ-જવાબ. નાનાં-મોટાં દરેકને પૂછો કે તેઓએ સ્કૂલમાં કઈ રીતે સત્ય વિષે વાત કરી હતી.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો