વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૧ પાન ૧
  • ઑક્ટોબર ૧૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૦નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૧ પાન ૧

ઑક્ટોબર ૧૦નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૭૦, ૭૧ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નીતિવચનો ૭-૧૧(૧૦ મિ.)

નં. ૧: નીતિવચનો ૮:૧-૨૧ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: પડોશીઓ સાથે સાચું બોલવાનો શું અર્થ થાય?—w૦૯ ૬/૧ પાન ૨૨ ફકરા ૪-૭ (૫ મિ.)

નં. ૩: શા માટે બાઇબલ “દોઢદાહ્યો” ન બનવા વિષે ચેતવણી આપે છે?—સભા. ૭:૧૬ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૪ (200)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: શું તમે અજમાવ્યું છે? ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી નીચેની માહિતીને ટૉકમાં આવરો: “રવિવારે પ્રચાર કરવાનો આનંદ માણો” (મે, ૨૦૧૧ રાજ્ય સેવા) અને “બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે નવો લેખ” (જૂન, ૨૦૧૧ રાજ્ય સેવા). ભાઈ-બહેનોને પૂછો કે આ લેખોના સૂચનો કઈ રીતે વાપર્યા અને એનાથી તેઓને કેવો લાભ થયો.

૧૫ મિ: “ઘરમાલિક સમજી શકે એ રીતે વાત કરીએ.” સવાલ જવાબ. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી દૃશ્યથી બતાવો કે ઘરમાલિક વાંધો કે સવાલ ઉઠાવે તો, પ્રકાશક પોતાના વિચારો તેના પર થોપી બેસાડે છે. પછી બીજા દૃશ્યમાં બતાવો કે એ જ બાબત પર સમજી-વિચારીને ઘરમાલિક સાથે કેવી રીતે વાત કરવી જોઈએ.

ગીત ૨ (15) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો