વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૧ પાન ૩
  • સપ્ટેમ્બર ૨૬નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૬નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૯/૧૧ પાન ૩

સપ્ટેમ્બર ૨૬નું અઠવાડિયું

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૬૬, ૬૭ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૧૪૨-૧૫૦ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૧૪૪:૧–૧૪૫:૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: કઈ રીતોએ આપણે યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકીએ?—w૦૯ ૫/૧ પાન ૨૮ ફકરા ૩, ૪ (૫ મિ.)

નં. ૩: આપણે શા માટે પક્ષપાત ના કરવો જોઈએ?—યાકૂ. ૨:૧-૪ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૫ (45)

૧૦ મિ: જાહેરાતો. “બાઇબલનો સંદેશો પુસ્તિકા આપવાની એક રીત”ની ચર્ચા. પાન ૪ ઉપર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો, કે ઑક્ટોબરના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ. દરેકને પ્રચારમાં ભાગ લેવા ઉત્તેજન આપો.

૧૦ મિ: સવાલ-જવાબ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. માર્ચ ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતી પણ જુઓ.

૧૫ મિ: ઑક્ટોબરમાં મૅગેઝિન આપવા તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટ લઈ મૅગેઝિનમાં આપેલા મુદ્દા બતાવો. પછી બે-ત્રણ લેખ પસંદ કરો અને ભાઈ-બહેનોને પૂછો કે ઘરમાલિકને રસ પડે એ માટે કેવા સવાલો પૂછી શકાય. તેમ જ, કઈ કલમ વાંચશો. ઑક્ટોબર-ડિસેમ્બરનું સજાગ બનો! ખાસ અંક હોવાથી ભાઈ-બહેનોને પૂછો કે કેવા લોકોને આ મૅગેઝિન ગમશે. કેવી રીતે એને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી શકીએ, એ પણ પૂછો. આપણા બંને મૅગેઝિનની રજૂઆત દૃશ્યથી બતાવો.

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો