વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૮
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૮

જાહેરાતો

▪ ઑગસ્ટ માટે સાહિત્ય ઑફર: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવું મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. નવેમ્બર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે ૩૨ પાનની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો જે તમારી ભાષામાં હોય અને તમારા વિસ્તારના લોકોને વાંચવી વધારે પસંદ હોય.

▪ નવું સાહિત્ય મંગાવી શકો:

સીંગ ટૂ જેહોવા—લીરિક્સ ઓન્લી (૫૫ ગીતો)—મરાઠી

કીપ યોરસેલ્ફ ઇન ગોડ્‌સ લવ—નેપાળી

બાઇબલનો સંદેશો શું છે?—ઉરીયા

▪ આ સાહિત્ય ફરીથી મંગાવી શકો:

દેવ આપણી પાસે શું માંગે છે?—ખાસી, ઉરીયા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો