વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૭
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૭

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ઑગસ્ટ ૨૯, ૨૦૧૧થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

૧. કઈ રીતે યહોવાહની કૃપા “જીવન કરતાં ઉત્તમ છે”? (ગીત. ૬૩:૩) [w૦૧ ૧૦/૧૫ પાન ૧૫ ફકરો ૧૭]

૨. ગીતશાસ્ત્ર ૭૦ દાઊદ વિષે શું શીખવે છે? [w૦૮ ૯/૧૫ પાન ૧૩ ફકરો ૪]

૩. ગીતશાસ્ત્ર ૭૫:૫ શાની ચેતવણી આપે છે? [w૦૬ ૭/૧૫ પાન ૪ ફકરો ૧]

૪. યહોવાહ ખાસ કરીને ક્યારે આપણી પ્રાર્થનાઓ સાંભળશે એવી આશા રાખી શકીએ? (ગીત. ૯:૯) [w૦૬ ૭/૧૫ પાન ૫ ફકરો ૨]

૫. ગીતશાસ્ત્ર ૯૦:૭, ૮ પ્રમાણે ઈસ્રાએલીઓએ ‘ગુપ્તમાં’ શું કર્યું હતું? [w૦૧ ૧૧/૧૫ પાન ૧૨-૧૩ ફકરો ૧૪-૧૬]

૬. ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫ પ્રમાણે મોટી ઉંમરના ભાઈ-બહેનોને મંડળમાં કઈ મહત્ત્વની જવાબદારી આપવામાં આવી છે? [w૦૪ ૫/૧૫ પાન ૧૩-૧૪ ફકરો ૧૪-૧૮]

૭. ઇબ્રાહીમ અને તેમના વંશ માટે ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪, ૧૫ કઈ રીતે સાચી પડી? [w૧૦ ૪/૧ પાન ૧૮ ફકરો ૫]

૮. સમજી-વિચારીને યોગ્ય નિર્ણય ન લઈએ તો ગીતશાસ્ત્ર ૧૦૬:૭ પ્રમાણે શું બની શકે? [w૯૫ ૯/૧ પાન ૧૯ ફકરા ૪થી પાન ૨૦ ફકરો ૨]

૯. ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨ પ્રમાણે “[દાઊદના] પ્રભુ” ઈસુ ખ્રિસ્ત, યહોવાહને જમણે હાથે બેસીને શું કરતા હતા? [w૦૬ ૯/૧ પાન ૧૮ ફકરો ૬]

૧૦. ગીતશાસ્ત્ર ૧૧૪:૩-૭ના લેખકે કહ્યું કે ‘પૃથ્વી કાંપશે’ એનો શું અર્થ થાય? [w૦૬ ૯/૧ પાન ૧૯ ફકરો ૮]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો