જુલાઈ ૨૫નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૮, ૪૯ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૭૯-૮૬ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૮૪:૧–૮૫:૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુ કઈ રીતે મુસા કરતાં ચડિયાતા મધ્યસ્થ છે?—w૦૯ ૪/૧ પાન ૨૭ ફકરા ૧૪, ૧૫ (૫ મિ.)
નં. ૩: બધા જ દુષ્ટ દૂતો કેમ માને છે કે ઈશ્વર છે?—યાકૂ. ૨:૧૯ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૭ (127)
૫ મિ: જાહેરાતો. ઑગસ્ટ મહિનાની સાહિત્ય ઑફર જણાવો અને એક દૃશ્ય બતાવો.
૩૦ મિ: “ત્રણેય દિવસ યહોવાહના આશીર્વાદ પામીએ.” સવાલ-જવાબ. ‘૨૦૧૧ના ડિસ્ટ્રીક્ટ સંમેલન માટેના સૂચનોʼની ચર્ચા કરો. પાંચમાં ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકને બોલાવો. તે જણાવશે કે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવા મંડળે કેવી ગોઠવણ કરી છે.
ગીત ૨ (15) અને પ્રાર્થના