વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૧ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૬/૧૧ પાન ૪

જાહેરાતો

▪ જૂન માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પહેલી મુલાકાતમાં જ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવું મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવું મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય.

▪ જુલાઈની શરૂઆતથી દરેક મંડળે મહિનાનો પહેલો શનિવાર બાઇબલ અભ્યાસ શરૂ કરવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવા પ્રકાશકોને મદદ મળે માટે ચોકીબુરજમાં નવો લેખ શરૂ થયો છે. એનો વિષય છે, “બાઇબલમાંથી શીખો.” અમુક મહિને આપણી રાજ્ય સેવાના છેલ્લા પાના પર અમુક રજૂઆતો આપવામાં આવશે કે મહિનાના પહેલાં શનિવારે કેવી રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો