વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૧ પાન ૨
  • જૂન ૨૦નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૦નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૬/૧૧ પાન ૨

જૂન ૨૦નું અઠવાડિયું

ગીત ૧૯ (143) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૧, ૪૨ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૪૫-૫૧ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૪૮:૧–૪૯:૯ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: અલીહૂ જેવા બનવા શું કરવું જોઈએ?—w૦૯ ૪/૧ પાન ૧૬ ફકરા ૬, ૭ (૫ મિ.)

નં. ૩: જો જીવન એક ભેટ હોય, તો શા માટે પોતાના તારણ માટે પ્રયત્ન કરવો જોઈએ?—રૂમી ૬:૨૩; ફિલિ. ૨:૧૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૮ (221)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: જુલાઈની ઑફર. ભાઈ-બહેનો સાથે ચર્ચા. ઑફરનાં સાહિત્યમાંથી થોડી ઘણી માહિતી આપો. એ સાહિત્ય વાપરીને એક-બે દૃશ્ય બતાવો.

૧૫ મિ: “બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે નવો લેખ.” સવાલ-જવાબ. ચર્ચા શરૂ કરતાં પહેલાં જેઓ જુલાઈ ૧, ૨૦૧૧નું ચોકીબુરજ લાવ્યા ન હોય તેઓને એ આપો. “બાઇબલમાંથી શીખો—શા માટે ઈશ્વર પાસેથી શીખવું?” લેખ વાપરીને એક-બે દૃશ્યથી બતાવો કે કઈ રીતે અભ્યાસ શરૂ કરી શકીએ.

ગીત ૧૩ (113) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો