વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૧ પાન ૧
  • જૂન ૧૩નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૩નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૬/૧૧ પાન ૧

જૂન ૧૩નું અઠવાડિયું

ગીત ૨૨ (185) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૦ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૩૮-૪૪ (૧૦ મિ.)

નં. ૧: ગીતશાસ્ત્ર ૪૧:૧–૪૨:૫ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ગાઢ મિત્રતા કેળવી હોય અને સદ્‍ગુણો બતાવ્યા હોય એવા બાઇબલના દાખલાને અનુસરીએ (૫ મિ.)

નં. ૩: અયૂબના પુસ્તકમાંથી શેતાન વિષે શું શીખી શકીએ?—w૦૯ ૪/૧ પાન ૧૩ ફકરા ૧૩-૧૫ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૪ (117)

૫ મિ: જાહેરાતો. ભાઈ-બહેનોને આવતા અઠવાડિયાની સેવા સભા માટે જુલાઈ ૧, ૨૦૧૧નું ચોકીબુરજ લાવવાનું ઉત્તેજન આપો.

૧૦ મિ: ખુશખબર ફેલાવવાની અનેક રીતો—બાઇબલ અભ્યાસ ચલાવવો. ઓર્ગેનાઇઝ્ડ પુસ્તકના પાન ૯૮ ફકરા ૧થી પાન ૯૯ ફકરા ૧ની માહિતીને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને ટૂંકમાં જણાવવા કહો કે તમે સત્ય શીખવ્યું હોય તેઓને પ્રગતિ કરતા જોઈને તમને કેવું લાગ્યું. એક-બે ભાઈ-બહેનને પહેલેથી વિચારીને જણાવવાનું કહો.

૧૦ મિ: લગ્‍ન, છૂટાછેડા અને અલગ થવા વિષે બાઇબલ શું કહે છે? ઓર્ગેનાઇઝ્ડ પુસ્તકના પાન ૧૯૪-૧૯૫, સવાલ ૧થી ૩ને આધારે વડીલ ટૉક આપશે.

૧૦ મિ: “સેવાકાર્યમાં ધીરજ રાખીએ.” સવાલ-જવાબ.

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો