મે ૨નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૩૨-૩૪ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: અયૂબ ૩૮-૪૨ (૧૦ મિ.)
નં. ૧: અયૂબ ૪૦:૧-૨૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઠંડો મિજાજ રાખવાથી અને ધીરજ ધરવાથી લાભ થાય છે (૫ મિ.)
નં. ૩: મોટી વિપત્તિ શું છે?—w૦૯ ૩/૧ પાન ૨૨ ફકરા ૧૦-૧૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૬ (224)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: મે મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં એ મૅગેઝિન વિષે થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો અને ભાઈ-બહેનોને પૂછો કે કેવા પ્રશ્નો પૂછવાથી કે કેવી બાઇબલ કલમ બતાવવાથી મૅગેઝિન ઑફર કરી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના