વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૧ પાન ૨
  • એપ્રિલ ૧૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૮નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૪/૧૧ પાન ૨

એપ્રિલ ૧૮નું અઠવાડિયું

ગીત ૯ (53) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૨૮, ૨૯ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: અયૂબ ૨૮-૩૨ (૧૦ મિ.)

નં. ૧: અયૂબ ૩૦:૧-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: આપણે શા માટે સાવધ રહેવું જોઈએ?​—w૦૯ ૩/૧ પાન ૨૦ ફકરા ૩-૫ (૫ મિ.)

નં. ૩: આપણે શા માટે બોલતા પહેલાં વિચારવું જોઈએ?​—નીતિ. ૧૬:૨૩ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૮ (221)

૫ મિ: જાહેરાતો. ક્યારેક જ આવરવામાં આવતા વિસ્તારમાં પ્રચારની ગોઠવણ કરવામાં આવી હોય તો એના વિષે જણાવો. પાન ૪ પરની જાહેરાતો જુઓ.

૧૦ મિ: જ્યારે બીજાઓ કારણ પૂછે. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૭૭ ફકરા ૨થી પાન ૧૭૮ની માહિતીને આધારે ટૉક. ટૂંકા દૃશ્યથી બતાવો કે સાથે કામ કરતી કોઈ વ્યક્તિ આપણી માન્યતા વિષે સવાલ પૂછે છે. તેને જવાબ કેવી રીતે આપશે એના વિષે પ્રકાશક જાણે મનમાં વિચારતો હોય એમ બોલશે અને પછી જવાબ આપશે.

૧૦ મિ: સવાલ-જવાબ. ભાઈ-બહેનો સાથે ચર્ચા. આ ભાગ વડીલ લેશે.

૧૦ મિ: પ્રચાર કરવાની અલગ અલગ રીતો—ઘરથી ઘર પ્રચાર કાર્ય. ઓર્ગેનાઇઝ્ડ પુસ્તકના પાન ૯૨, ફકરા ૩થી પાન ૯૫ ફકરા ૨ સુધીની માહિતીમાંથી ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે એવા પ્રકાશકોના ઇન્ટર્વ્યૂં લો જેઓ મુશ્કેલીઓ છતાં ઘરથી ઘર પ્રચાર કામમાં ભાગ લે છે. જેમ કે, કોઈ તકલીફને લીધે શરીર સાથ આપતું ન હોય અથવા વ્યક્તિ શરમાળ હોય. હિંમતથી પ્રચાર કરવાથી તેઓને કેવું પરિણામ મળ્યું છે?

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો