એપ્રિલ ૧૧નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૨૬, ૨૭ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: અયૂબ ૨૧-૨૭ (૧૦ મિ.)
નં. ૧: અયૂબ ૨૫:૧-૨૬:૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: શા માટે ક્રોસનો ઉપયોગ ના કરવો જોઈએ? (૫ મિ.)
નં. ૩: વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને કેવી રીતે સાથ આપી શકીએ?—w૦૯ ૨/૧ પાન ૩૧ ફકરા ૧૩-૧૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૫ મિ: જાહેરાતો. સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ કેવી ચાલી રહી છે એ મંડળને જણાવો.
૧૫ મિ: પત્ર દ્વારા સાક્ષી આપવી. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૭૧-૭૩ને આધારે માહિતીની ચર્ચા કરો.
૧૫ મિ: “લોકોને જોરદાર સાક્ષી મળશે.” સવાલ-જવાબ.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના