જાહેરાતો
▪ ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. નવેમ્બર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે નીચેની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો: સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટિસ્ફાઇંગ લાઈફ હાઉ ટુ અટેઈન ઈટ, આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? અને સ્પિરિટ્સ ઑફ ધ ડેડ—કેન ધે હેલ્પ યુ ઓર હાર્મ યુ? ડુ ધે રીઅલી એગ્ઝિસ્ટ? ડિસેમ્બર: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. જો ઘરમાલિકને બાળકો હોય તો લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક ઑફર કરી શકાય. જાન્યુઆરી: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો.
▪ જાન્યુઆરી ૩, ૨૦૧૧થી મંડળના બાઇબલ અભ્યાસમાં કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકનો અભ્યાસ કરવામાં આવશે. તમારા મંડળમાં આ પુસ્તક ન હોય તો હવે પછીના ઑર્ડરમાં એ મંગાવી શકો.