ફેબ્રુઆરી ૨૨નું અઠવાડિયું
ગીત ૨૫ (191)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૩૧ (ગૌણ મથાળાથી) પાન ૩૫ (ગૌણ મથાળા સુધી)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૧૯-૨૧
દેવશાહી સેવા શાળા સમીક્ષા
□ સેવા સભા:
ગીત ૨૦ (162)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૫ મિ: માર્ચની ઑફર વિષે જણાવો. બે પ્રકાશકોના ઇન્ટર્વ્યૂં લો. તેઓને પૂછો કે પવિત્ર બાઇબલ શું શીખવે છે ઑફર કરતી વખતે તેઓ લોકોને શું જણાવે છે. કેવી રજૂઆત કરવાથી લોકો સારી રીતે સાંભળે છે. બંને પ્રકાશક એક-એક દૃશ્ય બતાવે. અથવા તો ફરી મુલાકાતમાં પુસ્તક વાપરીને બાઇબલ સ્ટડી શરૂ કરી હોય, એ અનુભવ દૃશ્યથી જણાવે.
૧૫ મિ: રસ ધરાવનારાને યહોવાહની સંસ્થા તરફ દોરીએ. એપ્રિલ ૨૦૦૫ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે રસ ધરાવનારાને તેઓએ કેવી રીતે યહોવાહની સંસ્થા તરફ દોર્યા છે. કોઈ પ્રકાશકનું ઇન્ટર્વ્યૂં લો, જેમને તેમના સ્ટડી લેનારે સંસ્થા વિષે જણાવ્યું હોવાથી મદદ મળી હોય.
ગીત ૧૭ (127)