વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૨ પાન ૩
  • કરોડો લોકોની પ્રાર્થના “તમારું રાજ્ય આવો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કરોડો લોકોની પ્રાર્થના “તમારું રાજ્ય આવો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • સરખી માહિતી
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૨ પાન ૩
અલગ અલગ જાતિના અને નાના-મોટા બધા પ્રાર્થના કરે છે.

કરોડો લોકોની પ્રાર્થના “તમારું રાજ્ય આવો”

સદીઓથી લોકો ઈશ્વરને પ્રાર્થના કરતા આવ્યા છે કે “તમારું રાજ્ય આવો.” તેઓ શા માટે એવી પ્રાર્થના કરે છે? કારણ કે, ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરનું રાજ્ય આવે માટે એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું.

ઈશ્વરના રાજ્ય વિશે ઈસુએ જે કહ્યું, એ તેમના શિષ્યો પહેલાં સમજી શક્યા ન હતા. એટલે તેઓએ ઈસુને પૂછ્યું: ‘પ્રભુ, શું આ સમયે તમે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી લાવી રહ્યા છો?’ ઈસુએ તરત તેઓને જવાબ ન આપ્યો ત્યારે, તેઓને નવાઈ લાગી હશે. (પ્રેરિતોનાં કાર્યો ૧:૬, ૭) ચાલો આ સવાલો પર વિચાર કરીએ: ઈશ્વરનું રાજ્ય શું છે? એ ક્યારે આવશે? બાઇબલ એનો જવાબ આપે છે!

ચોકીબુરજના આ અંકમાં આપણે આ સવાલોના જવાબ જોઈશું:

  • ઈશ્વરના રાજની આપણને કેમ જરૂર છે?

  • ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?

  • ઈશ્વરનું રાજ ધરતી પર ક્યારે આવશે?

  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?

  • આપણે શા માટે ઈશ્વરના રાજ્યને હમણાંથી જ ટેકો આપવો જોઈએ?

  • ઈશ્વરનું રાજ્ય શું છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો