વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૧ પાન ૧-૨
  • સાચી માહિતી ક્યાંથી મળી શકે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચી માહિતી ક્યાંથી મળી શકે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૧ પાન ૧-૨
ચોકીબુરજ મૅગેઝિન, નં. ૧, ૨૦૨૦ | સાચી માહિતી ક્યાંથી મળી શકે

સાચી માહિતી ક્યાંથી મળી શકે?

© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania

આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ. આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી સુધીની કલમો પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ સુધીની કલમો નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી લેવામાં આવી છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.

ચોકીબુરજ વિશ્વના માલિક યહોવાને માન આપે છે. આ મૅગેઝિનમાંથી ખુશખબર જાણીને લોકોને દિલાસો મળે છે કે, યહોવાનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને આ દુનિયાને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે. આ મૅગેઝિન ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાનું ઉત્તેજન આપે છે. તેમણે પોતાનું જીવન આપી દીધું જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તે હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. ચોકીબુરજ ૧૮૭૯થી બહાર પડી રહ્યું છે. એને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. એ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો