અભ્યાસ અંક
નવેમ્બર ૨૦૧૮
અભ્યાસ લેખો: ડિસેમ્બર ૩૧, ૨૦૧૮–ફેબ્રુઆરી ૩, ૨૦૧૯
© 2018 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
સ્વીડન
સ્ટૉકહોમમાં ઉનાળો હોય ત્યારે મોડે સુધી અજવાળું રહે છે. એટલે ભાઈ-બહેનો સાંજે પણ ખુશખબર ફેલાવી શકે છે. ટૅક્સી ડ્રાઇવરો, દુકાનદારો, સર્વિસ સ્ટેશન પર કામ કરનારાઓ અને રાત્રે કામ કરતા બીજા કામદારોને તેઓ ભાવિની આશા વિશે જણાવે છે
પ્રકાશકો
૨૨,૪૧૮
બાઇબલ અભ્યાસ
૧૦,૦૨૭
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૭)
૩૪,૯૬૬
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.jw.org/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.