વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 જુલાઈ પાન ૩૨
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • મંડળની શાંતિ જાળવીએ અને મંડળને શુદ્ધ રાખીએ
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 જુલાઈ પાન ૩૨

વાચકો તરફથી પ્રશ્નો

એક પુરુષ અને સ્ત્રીનું લગ્‍ન થયું ન હોય, તેઓ કોઈ કારણ વગર સાથે રાત વિતાવે છે. તો શું એનો અર્થ એમ થાય કે, તેઓએ પાપ કર્યું છે અને ન્યાય સમિતિની ગોઠવણ કરવી જોઈએ?

રાતે બે કાર ઘરની બહાર પાર્ક કરેલી છે

હા, કોઈ કારણ વગર બે વ્યક્તિ સાથે રાત વિતાવે તો, એ મજબૂત પુરાવો આપે છે કે તેઓએ વ્યભિચાર કર્યો છે. એટલે, કોઈ વાજબી કારણ ન હોય તો, એવા સંજોગોમાં ન્યાય સમિતિની ગોઠવણ કરવી જોઈએ.—૧ કોરીં. ૬:૧૮.

દરેક સંજોગોમાં વડીલોનું જૂથ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી નક્કી કરશે કે ન્યાય સમિતિની ગોઠવણ કરવી કે નહિ. તેઓ આ સવાલોનો વિચાર કરશે: શું એ યુગલ ડેટિંગ કરી રહ્યું છે? શું એકબીજા પ્રત્યેના તેઓના વર્તનને લીધે અગાઉ વડીલોએ તેઓને શિસ્ત આપી હતી? શા માટે તેઓએ સાથે રાત વિતાવી? શું એ માટે તેઓએ અગાઉથી યોજના બનાવી હતી? શું તેઓ પાસે બીજો કોઈ રસ્તો હતો? કે પછી સંજોગો તેઓના હાથ બહાર હતા, જેમ કે અણધારી ઘટના કે ઇમર્જન્સીને લીધે તેઓ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો? (સભા. ૯:૧૧) તેઓ ક્યાં સૂઈ ગયા હતા? દરેક સંજોગો એકસરખા હોતા નથી, એટલે એવી બીજી માહિતી હોય શકે જેની અસર વડીલોના નિર્ણય પર પડશે.

બધી માહિતી પર વિચાર કર્યા પછી, વડીલોનું જૂથ નક્કી કરશે કે ન્યાય સમિતિની ગોઠવણ કરવી કે નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો