વિષય
૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—મ્યાનમારમાં
સપ્ટેમ્બર ૩-૯, ૨૦૧૮નું અઠવાડિયું
૭ તમે કોના તરફથી ઓળખ મેળવવા ચાહો છો?
આજે મોટા ભાગના લોકો શેતાનની દુનિયા તરફથી ઓળખ મેળવવા માંગે છે. આ લેખમાં જોઈશું કે શા માટે આપણે હંમેશાં યહોવા તરફથી ઓળખ મેળવવા પર ધ્યાન આપવું જોઈએ, જે સૌથી સારી ઓળખ છે. આપણે એ પણ જોઈશું કે યહોવાએ કઈ રીતે વફાદાર ભક્તો સાથે મિત્રતા નિભાવી હતી, અમુક વાર તો તેઓએ ધાર્યું પણ ન હોય એ રીતે.
સપ્ટેમ્બર ૧૦-૧૬, ૨૦૧૮નું અઠવાડિયું
આ લેખમાં આપણે જોઈશું કે વફાદાર માણસ મુસાએ શા માટે વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો ગુમાવી દીધો. આપણે એ પણ શીખીશું કે મુસા કયા કારણને લીધે પાપ કરી બેઠા અને આપણે કઈ રીતે એમ કરવાનું ટાળી શકીએ.
સપ્ટેમ્બર ૧૭-૨૩, ૨૦૧૮નું અઠવાડિયું
સપ્ટેમ્બર ૨૪-૩૦, ૨૦૧૮નું અઠવાડિયું
બધા મનુષ્યો યહોવાના છે, એટલે આપણે તેમને વફાદાર રહેવું જોઈએ. અમુક લોકો ઈશ્વરની ભક્તિ કરવાનો દાવો કરે છે, પણ તેઓની જીવનઢબથી દેખાય આવે છે કે તેઓ ઈશ્વરના ધોરણોને માન આપતા નથી. પહેલા લેખમાં કાઈન, સુલેમાન, મુસા અને હારૂનના બાઇબલ અહેવાલોમાંથી આપણે મહત્ત્વના બોધપાઠ શીખીશું. બીજા લેખમાં આપણે જોઈશું કે આપણે યહોવાના છીએ, એની કદર કઈ રીતે બતાવી શકાય.
૨૭ “બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો