વિષય
૩ જીવન સફર—પહેલાં હતા ખાલી હાથ, આજે છે અઢળક આશીર્વાદ
૯ શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?
જુલાઈ ૯-૧૫, ૨૦૧૮નું અઠવાડિયું
૧૨ ‘ધીરજ રાખીને ફળ આપનારાઓને’ યહોવા પ્રેમ કરે છે
જુલાઈ ૧૬-૨૨, ૨૦૧૮નું અઠવાડિયું
૧૭ આપણે શા માટે ‘ઘણાં ફળ આપતા રહેવું જોઈએ?’
પહેલા લેખમાં ઈસુએ આપેલા દ્રાક્ષાવેલા અને બી વાવનારના ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું. વધુમાં, એ પણ જોઈશું કે એનાથી આપણને ખુશખબર ફેલાવવાના કામ વિશે શું શીખવા મળે છે. બીજો લેખ આપણને એવાં કારણો જણાવશે, જેનાથી આપણને સેવાકાર્યમાં લાગુ રહેવા પ્રેરણા મળશે.
જુલાઈ ૨૩-૨૯, ૨૦૧૮નું અઠવાડિયું
જુલાઈ ૩૦, ૨૦૧૮–ઑગસ્ટ ૫, ૨૦૧૮નું અઠવાડિયું
૨૭ યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો
શેતાન આપણો દુશ્મન છે. તે શું કરી શકે છે? તે શું કરી શકતો નથી? કઈ રીતે દરેક ઈશ્વરભક્ત, જેમાં યુવાનોનો પણ સમાવેશ થાય છે, તેઓ શેતાનનો સામનો કરી શકે? આ બે લેખો આપણને એ સવાલોના જવાબ આપશે. તેમ જ, શેતાનનો મક્કમપણે સામનો કરવા આપણને મદદ કરશે.