અભ્યાસ અંક
ડિસેમ્બર ૨૦૧૭
અભ્યાસ લેખો: જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૮
© 2017 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
કોટ ડી આઈવોર
કોટ ડી આઈવોરમાં (પહેલા આઇવરી કોસ્ટ તરીકે ઓળખાતું) સૌથી વધારે કોકોનું ઉત્પાદન થાય છે, જેમાંથી ચોકલેટ બને છે. કોકોના બીજને તડકામાં સૂકવવામાં આવે છે. એક પાયોનિયર એ તકનો ઉપયોગ કરીને ગામના રહેવાસીને ખુશખબર પુસ્તિકામાંથી સંદેશો જણાવી રહ્યા છે
પ્રકાશકો
૧૧,૧૩૩
બાઇબલ અભ્યાસ
૨૮,૨૭૪
સ્મરણપ્રસંગે હાજરી (૨૦૧૬)
૭૬,૫૨૬
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.jw.org/gu પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.