વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જૂન પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જૂન પાન ૨

વિષય

૩ શું તમને યાદ છે?

જુલાઈ ૩૧, ૨૦૧૭–ઑગસ્ટ ૬, ૨૦૧૭નું અઠવાડિયું

૪ બધી કસોટીઓમાં યહોવા દિલાસો આપે છે

આપણે બધાએ તકલીફો અને સતાવણીઓનો સામનો કરવો પડે છે, પણ યહોવા આપણે જરૂરી દિલાસો આપે છે. આ લેખમાં એવી ગોઠવણો વિશે જણાવ્યું છે, જેની મદદથી આપણે હાલમાં અને ભાવિમાં ખરો દિલાસો મેળવી શકીએ.

ઑગસ્ટ ૭-૧૩, ૨૦૧૭નું અઠવાડિયું

૯ યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ

ઈસુએ મોતી શોધનાર વેપારીનું દૃષ્ટાંત આપ્યું હતું. આ લેખ એનો બોધપાઠ લાગુ પાડવા મદદ કરશે. આપણને સોંપાયેલાં જીવન બચાવનાર પ્રચારકામ અને આપણે શીખેલા સત્યો પ્રત્યે આપણું વલણ કેવું છે, એની પરખ કરવા મદદ કરશે.

૧૪ તમે દેખાવ જુઓ છો કે દિલ?

૧૬ શું તમે તકરારનો હલ લાવીને શાંતિ જાળવશો?

૨૧ “તારી ચતુરાઈને ધન્ય હો”

ઑગસ્ટ ૧૪-૨૦, ૨૦૧૭નું અઠવાડિયું

૨૨ સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ

ઑગસ્ટ ૨૧-૨૭, ૨૦૧૭નું અઠવાડિયું

૨૭ યહોવાની સત્તાને ટેકો આપો!

રોજબરોજના જીવનની ભાગદોડમાં, યહોવાની સત્તા સામે ઉઠાવેલા સવાલ પરથી આપણું ધ્યાન ફંટાઈ જઈ શકે છે. આ લેખ આપણે એ સમજવા મદદ કરશે કે, યહોવા સામે ઉઠાવેલો સવાલ થાળે પાડે એ કેટલું મહત્ત્વનું છે. તેમ જ, જઈશું કે આપણે કઈ રીતે યહોવાની સત્તાને ટેકો આપી શકીએ.

૩૨ શું તમે જાણો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો