વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ડિસેમ્બર પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ડિસેમ્બર પાન ૨

વિષય

૩ જીવન સફર—‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’

જાન્યુઆરી ૩૦, ૨૦૧૭–ફેબ્રુઆરી ૫, ૨૦૧૭નું અઠવાડિયું

૮ અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી

ફેબ્રુઆરી ૬-૧૨, ૨૦૧૭નું અઠવાડિયું

૧૩ “પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ”

રોમનો અધ્યાય ૬ અને ૮માં, ઈશ્વરભક્તોના જીવનથી જોડાયેલી મહત્ત્વની માહિતી છે. એ માહિતીનો અભ્યાસ કરવાથી યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવવા તેમજ ભાવિના જીવન પર ધ્યાન ટકાવી રાખવા મદદ મળશે.

૧૮ શું તમને યાદ છે?

ફેબ્રુઆરી ૧૩-૧૯, ૨૦૧૭નું અઠવાડિયું

૧૯ તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો

ફેબ્રુઆરી ૨૦-૨૬, ૨૦૧૭નું અઠવાડિયું

૨૪ યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે

પહેલા લેખમાં આપણે ચર્ચા કરીશું કે પોતાનો બોજો યહોવા પર નાખવા આપણે શું કરી શકીએ. બીજો લેખ સમજાવે છે કે, યહોવાને દિલથી શોધનારાઓને તે ઈનામ આપે છે, એવી પાક્કી ખાતરી રાખવાથી કઈ રીતે આપણી શ્રદ્ધા મક્કમ થાય છે. લેખમાં એ પણ જોઈશું કે ઇનામની આશા રાખવાથી કઈ રીતે આપણને મદદ મળે છે.

૨૯ નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ

૩૨ ચોકીબુરજ ૨૦૧૬ની વિષયસૂચિ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો