વિષય
ઑક્ટોબર ૨૪-૩૦, ૨૦૧૬નું અઠવાડિયું
૩ ‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’
ઑક્ટોબર ૩૧, ૨૦૧૬–નવેમ્બર ૬, ૨૦૧૬નું અઠવાડિયું
૮ યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો
દબાણો અને ચિંતાઓને કારણે આપણે નિરાશ થઈ જઈ શકીએ. આ લેખમાં તમને જાણવા મળશે કે યહોવાના શક્તિશાળી હાથથી તમે કઈ રીતે હિંમત અને તાકાત મેળવી શકો. અને એ પણ જાણવા મળશે કે યહોવાના આશીર્વાદ મેળવવા કઈ રીતે લડત આપવી.
૧૪ ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું
નવેમ્બર ૭-૧૩, ૨૦૧૬નું અઠવાડિયું
૧૭ શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે?
દુનિયા ફરતેના ઈશ્વરભક્તો ચાહે છે કે, તેઓનો પહેરવેશ સ્વચ્છ, સુઘડ અને સમાજમાં માન્ય હોય. આમ કરીને તેઓ બાઇબલના સિદ્ધાંતો પાળે છે. તમે કઈ રીતે ખાતરી કરી શકો કે, તમારા પહેરવેશથી ઈશ્વરને મહિમા મળે છે?
૨૨ યહોવાના માર્ગદર્શનથી આજે ફાયદો મેળવીએ
નવેમ્બર ૧૪-૨૦, ૨૦૧૬નું અઠવાડિયું
૨૩ યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો
નવેમ્બર ૨૧-૨૭, ૨૦૧૬નું અઠવાડિયું
૨૮ માતા-પિતા, બાળકોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો
આ બે લેખોમાં આપણે જોઈશું કે, યુવાનો કઈ રીતે યહોવામાં પોતાની શ્રદ્ધા મજબૂત કરવા સમજ-શક્તિનો ઉપયોગ કરી શકે અને બીજાઓને પોતાની માન્યતા સમજાવી શકે. આપણે એ પણ જોઈશું કે બાળકની શ્રદ્ધા મજબૂત કરવા માતા-પિતા કઈ રીતે મદદ કરી શકે તેમજ બાળકોને યહોવા અને બાઇબલ વિશે શીખવા મજા આવે એ રીતે શીખવી શકે.